Posts

Showing posts with the label #raam

ભગવાન રામ ના વંશજ છે જયપુર નો આ રાજપરિવાર ! જીવે છે આવુ રોયલ જીવન

Image
આ જગતમાં વંશ પરંપરા આદિ અનાદિ કાળ થી ચાલી રહી છે, ત્યારે આજે અમે આપને જણાવીશું ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના વંશજો વિશે! હા આ વાત સત્ય છે, અને આ અંગે તેમને પુરાવાઓ રજૂ કર્યા છે. જયપુરમાં રહેતા રાજવી શાહી પરિવારે રામ ભગવાનના વંશજો હોવાનો દાવો કર્યો હતો. જયપુરના રાજવી પરિવારે પોતાને રામ ભગવાનના વંશજ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમની 310 મી પેઢી છે. આ વાત ત્યારની છે, જ્યારે વાસ્તવમાં અયોધ્યા વિવાદ દરમિયાન જ્યારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી. ત્યારે જજે વકીલને પૂછ્યું હતું કે, ભગવાન રામનો કોઈ વંશજ છે? આ અંગે વકીલે કહ્યું હતું કે, અમને ખબર નથી.જ્યારે આ વાત મીડિયા સામે આવી ત્યારે જયપુરના રાજવીઓએ દાવો કર્યો હતો કે તેઓ રામ ભગવાનના વંશજો છે અને તેઓ ભગવાન રામના સૌથી મોટા પુત્ર કુશ તરીકે ઓળખાતા કુશવાહા વંશના વંશજો છે. આ વાત એ સમયની છે, જ્યારે શ્રીરામએ પોતાના પુત્રો લવ-કુશને રાજા બનાવ્યા. તેમણે લવને શ્રાવસ્તી અને ઉત્તર કૌશલ તથા કુશને કુશાવતીના રાજા બનાવ્યા હતા અને રાજા કૃશનાં વંશજો તરીકે જયપુરના શાહી પરિવાર છે.આ વાત અંગે તેમને કોર્ટમાં દાવા રજૂ કર્યા અને કહ્યું કે, મહ